Fix Salary Special Leave



ફિક્સ પગારના કર્મચારીઓને ખાસ રજા

રાજ્ય સરકારની કાળજીપૂર્વકનિ વિચારણાને અંતે નાણા વિભાગના તા: ૨૦-૧૦-૨૦૧૫ના ઠરાવની શરત હેઠળ નિયત થયેલ ખાસ રજા ની જોગવાઈ હેઠળ નીચે મુજબનો સુધારો/સ્પષ્ટતા કરવામાં આવેલ છે:
૧) ફિક્સ પગારના કર્મચારીઓને વર્ષ દરમિયાન માંદગીના હેતુ માટેની રજાઓ, પુરા પગારમાં ૧૦ અથવા અડધા પગારમાં ૨૦ રજા નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્રને આધારે મળી શકશે. 
૨) સંબંધિત વહીવટી વિભાગના સચિવશ્રી આ રજાઓ મંજુર કરી શકશે.
૩) આ રજાઓ એકઠી (accumulate) થઇ શકશે.  

આ માટેનો ગુજરાત સરકારના નાણા વિભાગનો પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો
આ બ્લોગ પર આ જ પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક માહિતીઓ નિયમિત રીતે મુકવામાં આવતી હોય છે. અમારો મોબાઈલ નંબર ૯૮૭૯૩૯૩૯૭૨ આપના મોબાઈલ મા સેવ કરી રાખો અને આ પ્રકારના સમાચારો અને પોસ્ટ આપના ગ્રુપના અન્ય સભ્યો સુધી પણ પહોચે એવી આપની ઈચ્છા હોય તો અમારો નંબર આપના ગ્રુપમાં એડ કરી શકો છો. અમારા બ્લોગ પર મુકવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણપણે ઓફિસિયલ જ હોય છે. કોઈ પણ પ્રકારની અફવા, ઓફર કે સ્કીમવાળી માહિતી બ્લોગ પર મુકવામાં આવતી નથી.