Helmet For Teachers



શાળાએ જતી વખતે હેલ્મેટ પહેરવા બાબત

શાળાઓમાં શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ કે જે મોટર સાયકલ પ્રકારના વાહન ચાલક છે તે શાળાએ આવતી વખતે હેલ્મેટ પહેરીને જ મોટર સાયકલ ચલાવે તે ઇચ્છનીય છે. આ બાબતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા શિક્ષણ વિભાગ ના શાસન અધિકારીશ્રી ને જાણ કરવામાં આવી જ છે.
આ માટે કઈ કલમની જોગવાઈ છે, કેવા પ્રકારનું હેલ્મેટ પહેરવાનું, જો હેલ્મેટ નહી પહેરે તો વાહન ચાલકને શું તકલીફ નો સામનો કરવો પડે વગેરે તમામ વિગતો આ પરિપત્ર માં આપેલ છે.

આ માટેનો પરિપત્ર જોવા અને ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

આ અંગે ન્યૂઝ પેપરમાં આવેલ કટિંગ જોવા માટે અહી ક્લિક કરો 

આ બ્લોગ પર આ જ પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક માહિતીઓ નિયમિત રીતે મુકવામાં આવતી હોય છે. અમારો મોબાઈલ નંબર ૯૮૭૯૩૯૩૯૭૨ આપના મોબાઈલ મા સેવ કરી રાખો અને આ પ્રકારના સમાચારો અને પોસ્ટ આપના ગ્રુપના અન્ય સભ્યો સુધી પણ પહોચે એવી આપની ઈચ્છા હોય તો અમારો નંબર આપના ગ્રુપમાં એડ કરી શકો છો. અમારા બ્લોગ પર મુકવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણપણે ઓફિસિયલ જ હોય છે. કોઈ પણ પ્રકારની અફવા, ઓફર કે સ્કીમવાળી માહિતી બ્લોગ પર મુકવામાં આવતી નથી.