ITI Admission



આઈ. ટી. આઈ. માં પ્રવેશ
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમા પ્રવેશ ચાલુ છે. આથી પ્રવેશવાન્છુ ઉમેદવારો જે-તે સંસ્થાઓ પર જઈને અથવા ITIની વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરીને જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે સંસ્થા ખાતે રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત પરત જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોય તેમને પછી અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી. 
* ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ : તા: ૨૭-૦૭-૨૦૧૭ (ગુરુવારથી)

* આઈ. ટી. આઈ. માં પ્રવેશ માટેની સમાચાર પત્રમાં આવેલ જાહેરાત જોવા માટે અહી ક્લિક કરો 
(ન્યૂઝ નં. ૪)

* આઈ. ટી. આઈ. માં પ્રવેશ માટે વેબસાઈટની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો

આ બ્લોગ પર આ જ પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક માહિતીઓ નિયમિત રીતે મુકવામાં આવતી હોય છે. અમારો મોબાઈલ નંબર ૯૮૭૯૩૯૩૯૭૨ આપના મોબાઈલ મા સેવ કરી રાખો અને આ પ્રકારના સમાચારો અને પોસ્ટ આપના ગ્રુપના અન્ય સભ્યો સુધી પણ પહોચે એવી આપની ઈચ્છા હોય તો અમારો નંબર આપના ગ્રુપમાં એડ કરી શકો છો. અમારા બ્લોગ પર મુકવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણપણે ઓફિસિયલ જ હોય છે. કોઈ પણ પ્રકારની અફવા, ઓફર કે સ્કીમવાળી માહિતી બ્લોગ પર મુકવામાં આવતી નથી.