Resume Tips



કેવો Resume ઈચ્છિત નોકરી મેળવવામાં મદદરૂપ બનશે

સેકડો અને હજારો રિઝ્યૂમની વણઝારો વચ્ચે યોગ્ય ઉમેદવારને પસંદ કરવા માટે નોકરીપ્રદાતાઓ દરેકના બાયોડેટાને તપાસવા માટે ભાગ્યે એક મિનિટથી વધુનો સમય આપતા હોય છે. ટાઈમ્સ જોબ્સે ૬૯૦ સભ્યોના હાથ ધરેલા અભ્યાસના આધારે રીક્રુટર્સ અને સ્કિલ મેનેજર્સ પાસેથી જે ઇનપુટ્સ મેળવ્યા તે મુજબ મોટાભાગે સ્કિલ અને અનુભવના આધારે જ તેઓ યોગ્ય ઉમેદવારની પસંદગી કરે છે.

નોકરી પ્રદાતાઓ સૌપ્રથમ શું જુએ છે?
૧. કૌશલ્ય
૨. અનુભવ
૩. અભ્યાસ
૪. પોત્સાહનો અને ઉપલબ્ધી
૫. સિદ્ધિઓ

આ ઉપરાંત કયા પ્રકારની સ્કિલ તેઓ તમારામાં જોવા માંગે છે....
૧. કોમ્યુનીકેશન સ્કિલ
૨. લીડરશીપ સ્કિલ
૩. ટીમ વર્ક અને સહકાર
૪. એનાલીટીકલ સ્કિલ
૫. આયોજન અને વ્યૂહાત્મક વિચારો

આ અંગે નો સંપૂર્ણ ન્યૂઝ રીપોર્ટ જોવા માટે અહી ક્લિક કરો.