Rojgar 13-07-17



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૧૨-૦૭-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. ભારતીય નૌકા દળમાં રમતવીરો માટે કારકિર્દી
૨. NSICL મા ભરતી... પગાર : ૨૯,૧૦૦ થી ૫૪૫૦૦ 
૩. હિન્દુસ્તાન શિપયાર્ડ લી. મા વેકેન્સી (પગાર ૩૨,૯૦૦ થી ૫૮,૦૦૦)
૪. UPSC દ્વારા જાહેરાત
૫. Powergrid Corp of India દ્વારા ભરતીની જાહેરાત
૬. WASMO દ્વારા Walk-in-interview

આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૧૨-૦૭-૨૦૧૭)