Sci Fair 2017



વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૭-૧૮
દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ કક્ષાએ વિજ્ઞાન, ગણિત પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ સંદર્ભે NCERT, New Delhi તરફથી મુખ્ય વિષય અને પેટા વિષયના નામ મળેલ છે. મોડેલ્સ તૈયાર કરવા માટેની વિગતવાર માર્ગદર્શિકા અંગે હવે પછી જાણ કરવામાં આવશે. 

મુખ્ય વિષય: 
Innovation for Sustainable Development
(ટકાઉ વિકાસ માટે નાવિન્યતા/નવીનીકરણ)

પેટા વિષય:
૧. Health and Well Being (સ્વાસ્થ્ય અને સુખાકારી)
૨. Resource Management and Food Security (સંશાધન વયસ્થાપન અને અન્ન સુરક્ષા)
૩. Waste Management and Water Body Conservation (કચરાનું વયસ્થાપન અને જળ સ્ત્રોતોની જાણવણી /સંરક્ષણ)
૪. Trasport and Comunicaiton (પરિવહન અને પ્રત્યાપન)
૫. Digital and Technological Solution / Mathematical Modelling (ડીજીટલ અને તકનિકી ઉકેલ/ ગાણિતિક નમુના નિર્માણ)

વિગતવાર માહિતી માટે અને સ્પષ્ટીકરણ માટે NCERT, New Delhi નો ઓફિસિયલ પરિપત્ર જોવા અહી ક્લિક કરો

વિજ્ઞાન મેલા માટે ઉપયોગી પ્રોજેક્ટ અને મોડેલ્સ ફ્રી મા જોવા માટે ૨૫ જેટલી વેબસાઈટનું લિસ્ટ જોવા અહી ક્લિક કરો