Blue Whale Game



પેરેન્ટ્સ એલર્ટ

જાગો વાલીઓ જાગો 
શું તમારા બાળકોના હાથ પર બ્લડના ડોટ્સ તો નથી ને ? ? ?
બ્લ્યુ વ્હેલ ગેમ દ્વારા અત્યાર સુધી દુનિયાના ૨૫૦ છોકરાઓ સ્યુસાઈડ કરી ચુક્યા છે.

સાયન્સ અને ટેકનોલોજી સતેહ આજે લોકો એટલા એડવાન્સ થઇ ગયા છે. કે માત્ર એક ગેમના માધ્યમથી આદેશ આપી અન્ય લોકોને પોતાના તાબે કરી લઇ તેઓને બેઠા બેઠા કમાન્ડ આપી સ્યુસાઈડ કરવા પણ મજબુર કરી દેતા હોય છે. ટેક્નોલોજીનો આટલી હદ સુધી દુરૂપયોગ પણ થઇ શકે છે એ અકલ્પનીય હતું. પરંતુ બ્લ્યુ વ્હેલ નામની સ્યુસાઇડલ ગેમ રમનારાઓને એ ખબર નથી હોતી કે તેનો અંત મોત હોય છે. એ માત્ર વિનર બનવા માટે ગેમ એડમીનના તાબે થઇ દરેક અસામાન્ય કામ જે એક સામાન્ય માણસ નથી કરતો તે કરવા ઓર્ડર આપવા માં આવે છે. આ માત્ર ગેમ નથી તે મોતની રમત છે જે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વના ૨૫૦ થી વધુ બાળકોને ભરખી ગઈ છે. 
આ ગેમ વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે સંદેશ ન્યૂઝ પેપર માં આવેલ આર્ટીકલ વાંચવા અહી ક્લિક કરો