Rojgaar 09-08-17



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૦૯-૦૮-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. NCC કર્યું હોય તો નોકરીની તક
૨. MGVCLમાં ભરતી
૩. ભારતીય નૌકા દળ દ્વારા જાહેરાત
૪. આણંદ એગ્રી. યુનિ દ્વારા વિવિધ પદ માટે ૭૦ જેટલી ભરતી
૫. ભારતીય સંરક્ષણ દળ દ્વારા વકીલોની ભરતી
૬. વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે જનરલ નોલેજ ક્વીઝ કોર્નર
૭. અનુસૂચિત જાતિના કલ્યાણની યોજનાઓ
૮. સ્પોર્ટ્સ કોમેન્ટેટર તરીકે કારકિર્દી
૯. ભારતીય વાયુ સેના દ્વારા જાહેરાત

આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો: