પ્રોફેસરો અને શિક્ષકોની નિવૃત્તિને લઈને કરાઇ મોટી જાહેરાત
કેન્દ્રિય મંત્રી પ્રકાશ જવારેકાર દ્વારા ABP News ચેનલ સાથે કરાયેલી વાતચિતમાં એમણે જાહેરાત કરી છે કે શારીરિક રીતે સક્ષમ શિક્ષકો અને પ્રોફેસરો હવે ૭૫ વર્ષની વય મર્યાદા સુધી શૈક્ષણિક કાર્યો કરી શકશે. જોકે નિવ્રુત્તિની વય મર્યાદા તો જે છે તે જ રહેશે. પરંતુ જો શિક્ષક અને પ્રોફેસર શારીરિક રીતે તંદુરસ્ત હશે અને જો તેમની ઈચ્છા હોય તો તેઓ ૭૫ વર્ષની ઉમર સુધી પોતાની સેવા આપી શકાશે.....
આ માટે નો ઇન્ટરવ્યું વાળો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો
આ બ્લોગ પર આ જ
પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક માહિતીઓ નિયમિત રીતે મુકવામાં આવતી હોય છે.
અમારો મોબાઈલ નંબર ૯૮૭૯૩૯૩૯૭૨ આપના મોબાઈલ મા સેવ કરી રાખો અને આ પ્રકારના સમાચારો અને પોસ્ટ આપના ગ્રુપના અન્ય સભ્યો સુધી પણ પહોચે એવી આપની ઈચ્છા હોય તો અમારો નંબર આપના ગ્રુપમાં એડ કરી શકો છો. અમારા બ્લોગ પર મુકવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણપણે ઓફિસિયલ જ હોય છે. કોઈ પણ પ્રકારની અફવા, ઓફર કે સ્કીમવાળી માહિતી બ્લોગ પર મુકવામાં આવતી નથી.