I Phone 8

આઈ ફોન ૮

 એપલે આજે પોતાનો આઈફોન 8 લોન્ચ કરશે. સાથે કંપની આઈફોન 7એસ અને 7એસ પ્લસનું અપગ્રેટેડ વર્ઝન પણ લોન્ચ થઈ શકે છે. આજે એટલે કે 12 સપ્ટેમ્બરે આઈફોને 10 વર્ષ પૂરા કર્યા છે. મીડિયા અહેવાલ અનુસાર આ વખતના આઈફોનમાં વધુ હાઈટેક ફીચર જોવા મળશે. જેને લઈને બજારમાં અનેક અફવાઓ પણ જોવા મળી રહી છે.
DigiTimesના અહેવાલ અનુસાર એપલે તાઇવાન સ્થિત Lite-On સેમ કન્ડક્ટર ફર્મની સાથે ડીલ કરી છે. આ કંપનીએ iPhone 8 માટે ફાસ્ટ વાયરસલેસ ચાર્જિંગ પાર્ટ્સ તૈયાર કર્યા છે. આ ફિચર્સ એટલું હાઇટેક હશે કે લાંબા અંતરેથી પણ ફોન ચાર્જ કરી શકાશે. જોકે આ કામ કેવી રીતે કરશે અને કેટલા દૂરથી ફોન ચાર્જ થશે, તેને લઇને કોઇ માહિતી મળી નથી.

ફોર્બ્સની રિપોર્ટ અનુસાર, એપલે ચીનની ઇન્ટેલેક્ચ્યૂઅલ પ્રૉપર્ટી ઓફિસમાં ડ્યૂલ સિમ કાર્ડ ફિચર માટે પેટન્ટ કરાવી છે. આવી બીજી એક એપ્લિકેશન અમેરિકામાંથી પણ અપ્રૂવ થવાના સમાચાર છે. એપલે હાઇ એન્ડ સીરીઝના ફોન્સમાં પોતાનું એક અલગ સ્ટાન્ડર્ડ મેઇન્ટેન કર્યું છે. અત્યાર સુધી એપલે જેટલા પણ ફોન લૉન્ચ કર્યા છે તે સિંગલ સિમ વાળા ફોન છે, પણ હવે યૂઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ પગલું ભર્યું છે.
KGI એનાલિસ્ટ મિંગ-ચી કુઓએ એવું પ્રિડિક્શન કર્યું છે કે iPhone 8 માં 3D ટચ અને ટચ ID ને પહેલા કરતા વધુ ઇમ્પ્રૂવ કરવામાં આવશે. એપલ આમાં 'film sensor' ની સાથે હાઇલી સેન્સિટિવ 3D ટચ આપી શકે છે, iPhone 8 માં 'wraparound' OLED ડિસ્પ્લે સ્ક્રીન હશે.

આવા હોઇ શકે છે iPhone 8 ના અન્ય ફિચર્સઃ - Curved or edge-to-edge display - ટચ IDને હટાવીને ફોનની સ્ક્રીન મોટી થઇ જશે - એવું માનવામાં આવે છે કે iPhone 8 4.7-inch અને 5.5-inch વેરિએન્ટમાં આવી શકે છે - Dual-Camera - A11 Processor - વૉટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ