Rojgaar 06-09-2017



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૦૬-૦૯-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. MGVCL માં ભરતી
૨. ગ્રામીણ બેન્કોમાં કારકિર્દી
૩. ભારતીય નૌકા દળમાં ભરતી
૪. જનરલ નોલેજ ક્વીઝ કોર્નર
૫. NBCC માં ભરતી
આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:


ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૦૬-૦૯-૨૦૧૭)