Science First Test



ધો. ૧૧-૧૨ પ્રથમ પરીક્ષા

ગુજરાત મા. અને ઉ.માં. શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે તા: ૦૫-૦૯-૨૦૧૭ના રોજ સંદેશ ન્યૂઝ પેપરમાં "ધો. ૧૧-૧૨ સાયન્સની પરિક્ષામાં ભણાવ્યા વિનાના પ્રકરણ પૂછવાની સૂચનાથી રોષ" એવા મથાળા હેઠળ સમાચાર પ્રસિધ્ધ થયેલ છે હકીકતમાં આ બાતમાં તથ્ય નથી. તેમજ આ સમાચાર સત્યથી વેગળા છે. હકીકતમાં ગુ. મા. અને ઉ.માં. બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો મુજબ ધો. ૧૧-૧૨ સાયન્સની પ્રથમ પરિક્ષામા સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ આવરી લેવાનો થાય છે. તેથી બોર્ડ દ્વારા જાહેર કરેલ વિગતોમાં કોઈ પણ પ્રકારની વિસંગતતા નથી. 

આ માટે નો બોર્ડ દ્વારા પ્રકાશિત પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો
બોર્ડની વેબસાઈટની મુલાકાત લેવા અહી ક્લિક કરો