Std 9 to 12 First Exam



ધો. ૯ થી ૧૨ પ્રથમ પરિક્ષા 

ગુજરાત મા. અને ઉ.માં. શિ. બોર્ડ દ્વારા મંજુર કરવામાં આવેલ વર્ષ ૨૦૧૭-૧૮ ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ શાળાઓમાં પ્રથમ પરીક્ષા તા: ૧૪-૦૯-૨૦૧૭ થી તા: ૨૨-૦૯-૨૦૧૭ દરમિયાન લેવાનું આયોજન કરવામાં આવેલ હતું. રાજ્ય ના ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્યને અસર થયેલ છે. આ અનુસંધાને તમામ શાળાઓમાં ધો. ૯ થી ૧૨ની પ્રથમ પરિક્ષા તા: ૧૪-૦૯-૧૭ ના બદલે તા: ૦૩-૧૦-૨૦૧૭ થી તા: ૧૩-૧૦-૨૦૧૭ દરમિયાન લેવાની રહેશે.

આ બાબતનો ગુ. માં. અને. ઉ. માં. બોર્ડ ગાંધીનગરનો પરિપત્ર જોવા અહી ક્લિક કરો

બોર્ડની ઓફિસીયલ વેબસાઈટની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો.