October Hall Ticket



બોર્ડ દ્વારા ખાસ પરિક્ષાની હોલ ટીકીટ

ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ઉ.માં.પ્ર. પરીક્ષા ધો.-૧૨ સામન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ. બુનિયાદી પ્રવાહ ઓકટોબર - ૨૦૧૭ નાં ઉમેદવારોની પ્રવેશિકા (ફી રસીદ) તા: ૧૧-૧૦-૨૦૧૭ ના રોજ શાળાઓએ જીલ્લાના વિતરણ કેન્દ્રો ખાતેથી મુખત્યાર પત્ર રજૂ કરી સવારે ૧૧ થી ૧૬ કલાક દરમ્યાન મેળવી લેવાની રહેશે. 

આ માટે નો બોર્ડ દ્વારા પ્રકાશિત કરાયેલો પરીપત્ર તેમજ વિતરણ કેન્દ્રોની યાદી જોવા અહી ક્લિક કરો