Rojgar 04-10-17



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૦૪-૧૦-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં ભરતી
૨. જનરલ નોલેજ ક્વીઝ કોર્નર
૩. શ્રમિક અન્નપૂર્ણા યોજના
૪. ભારતીય ભાષાઓમાં કારકિર્દીની તકો
૫. ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં ભરતી
૬. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયામાં ૨૦૦ જેટલી ભરતી
૭. યુપીએસસી દ્વારા જાહેરાત

આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:


ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૦૪-૧૦-૨૦૧૭)