Board Student Caste Certi



ધો ૧૦ - ૧૨ ના વિદ્યાર્થીઓને જાતી પ્રમાણપત્ર

સરકારશ્રી નાં સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા જણાવાયુ છે કે ધો. ૧૦ તથા ધો. ૧૨ પરિણામની સાથોસાથ તમામ વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર મળી રહે તેવા ઉદેશથી સંબધિત શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની અરજીઓ વિદ્યાર્થી/વાલીઓ પાસે તૈયાર કરાવી, જરૂરી આધાર પુરાવાઓ મેળવી, એકત્રીત કરી, પત્રકમાં જણાવેલ તારીખ સુધીમાં તૈયાર થાય તે મુજબની કાર્યવાહી કરવાની રહેશે. 
જાતિનો દાખલો એક અગત્યનો ડોક્યુમેન્ટ છે, દરખાસ્ત તૈયાર કરતા તથા વિદ્યાર્થીઓ પાસે ફોર્મ તૈયાર કરાવતા સમયે કઈ કઈ સુચનાઓનું પાલન કરવાનું હોય, દરખાસ્ત માટેનું ફોર્મ કેવું હોય, જાતિનું પ્રમાણપત્ર નો નમુનો વિગેરે માહિતી જોવા અને ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

વિદ્યાર્થી અને વાલીઓ માટે માત્ર OBC પ્રમાણપત્ર મેળવવા માટેનું ફોર્મ : ડાઉનલોડ કરો 
(Ready To Print - અમે અમારી રીતે એડીટીંગ કરીને ફોર્મ અપલોડ કર્યું છે જેથી તમે સીધું પ્રિન્ટ કરી શકો)