Document For Govt Scheme



વિવધ સરકારી યોજના માટે જરૂરી આધાર-પુરાવા
સરકારની વિવિધ યોજનોનો લાભ લેવા માટે લાભાર્થીઓએ આપવાના થતા પુરાવાઓની વિગત અહી દર્શાવવામાં આવેલ છે. લાભાર્થીએ સરકારશ્રીની નીચે મુજબની યોજનાઓનો લાભ લેવા માટે સામેલ યાદી મુજબના આધાર-પુરાવાઓ લઈને જ તે સરકારી કચેરીએ વિવિધ દાખલાઓ, વ્યક્તિગત સહાયો, રેશન કાર્ડ, મહેસુલી કામો, મા અન્નપૂર્ણા યોજના, મા અમૃતમ યોજનાના કાર્ડ મેળવવા માટે જવાનું રહેશે. જેથી લાભાર્થીને લાભ મેળવવા માટે ધક્કા ખાવાના નહિ રહે.