NTSE Ans Key



NTSE/NMMS Provisional Answer Key
રાજ્ય પરિક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ૦૫-૧૧-૨૦૧૭ નાં રોજ લેવાયેલ NTSE અને NMMS ની પરિક્ષાની પ્રોવીઝનલ આન્સર કી બોર્ડ દ્વારા પ્રકાશિત કરી દેવામાં આવી છે. જો એ આન્સર કી માં વાંધા કે ભૂલ જણાતી  હોય તો ૩ દિવસમાં યોગ્ય પુરાવા સાથે બોર્ડને જાણ કરી શકો છો. 

NTSE પરિક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

NMMS પરિક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો