Mobile Charger



મોબાઈલ ચાર્જર અસલી છે કે નકલી???
ઘણી જગ્યાએ સેમસંગના ચાર્જર અને ડેટા કેબલ સામાન્ય કરતા ઓછા ભાવમાં વેચાતા હોય છે. પહેલી નજરે તમને તે સેમસંગ કંપનીની પ્રોડક્ટ લાગશે, પરંતુ તે ડુપ્લિકેટ પણ હોઈ શકે છે. આવા ડુપ્લિકેટ ચાર્જર ફોનને નુકસાન પણ પહોંચાડી શકે છે.  રીતે તમે જોઈ શકશો ચાર્જર અસલી છે કે નકલી..
1. લોગોમાં ફરક જણાઈ રહ્યો છે. અંતર ઘણું ઓછુ છે પરંતુ ધ્યાનથી જોશો તો દેખાશે કે Aની થિકનેસ બન્નેમાં અલગ અલગ છે.
2. જ્યારે નવું ચાર્જર ખરીદો તો તેના પર પ્રિન્ટ થયેલી ઈન્ફર્મેશન એક વાર ચેક કરો. જો તેના પર A+ અથવા મેડ ઈન ચાઈના લખેલું છે તો તે નકલી છે.
3. નકલી કેબલનો કલર ડાર્ક હશે.
4. આ બન્ને પિનમાં પણ અંતર છે. ધ્યાનથી જુઓ, ઓરિજિનલ ચાર્જરની પિનનો બેઝ(સફેદ ભાગ) નીચેથી જાડો અને ઉપરથી પાતળો હશે. જ્યારે નકલી ચાર્જરમાં તે એકસમાન હશે.

5. કેબલ પોર્ટના શેપ અને કોર્નરના અંતરને ધ્યાનથી જોઈ લો.