Rojgaar 03-01-18



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૦૩-૦૧-૨૦૧૮ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. યુનિયન બેંકમાં ખાસ અધિકારીઓની ભરતી
૨. સરકારી અને જાહેર ક્ષેત્રની બેન્કોમાં કારકુની કાર્ય માટે કારકિર્દી
૩. નેશનલ એન્ટ્રન્સ સ્ક્રીનીંગ ટેસ્ટ
૪. નેશનલ ફર્ટીલાઈઝર લિ. દ્વારા જાહેરાત
૫. રીટેલ મેનેજમેન્ટમાં કારકિર્દી
૬. ભારતીય વાયુ સેના દ્વારા જાહેરાત

આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:


ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૦૩-૦૧-૨૦૧૮)