Battery Problem



શું તમારા ફોનની બેટરી જલ્દી ઉતરી થઈ જાય છે?
 
જો તમને એવુ લાગતું હોય કે તમારા સ્માર્ટફોનની બેટરી જલ્દી ઉતરી જાય છેતો  ટિપ્સ ફોલો કરીને તમે લાંબા સમય સુધી બેટરી સેવ કરી શકો છો.
બ્લૂટૂથવાઈ-ફાઈ અને મોબાઈલ ડેટા બંધ રાખવો :
જો તમને પણ બીજા લોકોની જેમ ફોનમાં બ્લૂટૂથવાઈફાઈ અને મોબાઈલ ડેટા ઓન રાખવાની આદત હોય તો તેને બદલી નાખોતેનાં કારણે બેટરી જલ્દી ઉતરી જાય છે અને જરૂર પડે ત્યારે તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે.
બેટરી પુરી થવાની હોય તો લોકેશન સર્વિસને ઓફ કરો :
તેનાં માટે (Settings-Locations Services) જઈને બધા બોક્સથી ટિક માર્ક હટાવી દોલોકેશન સર્વિસ 
ઓન રહેશે તો ફોનની લોકેશન ટ્રેક કરનાવા ચક્કરમાં બેટરી વધારેયૂઝ થાય છેજરૂર પડે ત્યારે થોડાક સમય માટે સર્વિસને ઓન કરી શકો છો.
બુકમાર્કસનો ઉપયોગ કરવાનો શરૂ કરો :
ક્યારે ધ્યાન આપ્યું છે કે ફોનમાં કેટલી સર્વિસ સતત ચાલું રહે છે એટલે કે સિંક થઈ જાય છેફેસબુકટ્વિટરજીમેલઓફિસ મેલગૂગલ પ્લસ થી વધારે બેટરી યૂઝ થાય છેથઈ શકે તો ફેસબુક અને બધી એવી વસ્તુંઓ માટે એપ ડાઉનલોડ કરવાની જગ્યાએ બ્રાઉઝરમાં બુકમાર્ક્સ બનાવીને ઉપયોગ કરો.
સ્ક્રીનની બ્રાઈટનેસ ઓછી રાખવી :
સ્ક્રીન સૌથી વધારે બેટરી ખાય છેસ્ક્રીન જેટલી મોટી હશેતેટલી તેની બ્રાઈટનેસ અને હાઈ રિઝોલ્યૂશન હશે તેને અટલી  વધારે પાવરની જરૂર હશેજો તમે ફોનમાં સ્ક્રીન બ્રાઈટનેસના માટે ઓટો મોડ હોયતો તેનો ઉપયોગ કરોના હોય તો બ્રાઈટનેસને 50 ટકાની આસપાસ રાખોતેનાથી બ્રેટરી વધારે નહીં વપરાયતેનો એક ફાયદો તે પણ થશે કે તેનાથી તમારી આંખો ખેંચાશે નહી.
બિનજરૂરી એપને ડિલીટ કરો :
આજકાલ એટલી બધી એવી એપ જેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છેપરંતુ તેનો અર્થ  નથી કે તમે વગર વિચાર્યા વગર એપ ડાઉનલોડ કરોકામની એપને ડાઉનલોડ કરો અને તમને લાગે કે અમુક એપનો ઉપયોગ તમે નથી કરી રહ્યા તો તેને ફોનમાંથી ડિલીટ કરી દોડાઉનલોડ કરેલી બિન-જરૂરી એપને અનઈન્સ્ટોલ કરવી જરૂરી છે.
લાઈવ વોલપેપર રાખવું :
શું તમને ખબર છે કે ફોનની સ્ક્રીન પર તરતી માછલી અથવા કોઈ બીજું લાઈવ વોલપેપર યૂઝ કરવાથી તમારી બેટરી વધારે યૂઝ થાય છેતેની જગ્યાએ ડાર્ક કલરનાં ફોટોને વોલપેપર તરીકે રાખોબેટરી થોડોક વધારે સમય સુધી ચાલશે.
કેમેરા અને વીડિયોનો ઉપયોગ થોડાક સમય માટે ઓછો કરો :
જો તમારા ફોનમાં બેટરી ઓછી હોય તો તે સમયએ કેમેરા અથવા વીડિયોનો ઓછો ઉપયોગ કરવો જોઈએબેટરી વધારે સમય સુધી ચાલશેવાઈબ્રેશન મોડ પર ફોન રાખવાથી પણ બેટરી વધારે વપરાય છેએટલાં માટે ફોનને બને ત્યાં સુધી વાઈબ્રેશન મોડ પર ના રાખવો જોઈએ.
તમારા ફોનમાં એન્ટીવાયરસ તો નથી ને?:
ફોનમાં બે એન્ટીવાઈરસનો ઉપયોગ ના કરવોકેટલાંક લોકોને એવું લાગતું હોય છે કે એન્ટિવાયરસ તેમના ફોનને વધારે સિક્યોર કરે છેપરંતુ એવું નથીતે તમારા ફોનને સ્લો કરે છે અને બેટરી પણ વધારે વપરાય છે.