Rojgaar 07-02-18



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૦૭-૦૨-૨૦૧૮ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
 અંકમાં શું વાંચશો? ? ?
. GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) દ્વારા જાહેરાત.... ૨૦૦૦ થી વધુ ભરતી
. UPSC દ્વારા અગત્યની જાહેરાત
. ઇસરો દ્વારા ભરતી...સ્પેસ સાયન્ટીસ્ટ બનવાની તક
. દિલ્હી મેટ્રોમાં ભરતી
. ગ્રામીણ પ્રવાસન ક્ષેત્રે કારકિર્દી
. અગ્રીકલ્ચર રીસર્ચ સર્વિસમાં ભરતી
૭. અન્ય નાની મોટી કેટલીય સરકારી ભરતીની જાહેરાતો તો ખરી જ

 ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૦૭-૦૨-૨૦૧૮)