GujCET Regiગુજકેટ ૨૦૧૮ ઓનલાઈન રજીસ્ટ્રેશન
ગુજરાત માધ્યમિક અને ઉ. મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજકેટ ૨૩ એપ્રિલ ૨૦૧૮ ના રોજ યોજવામાં આવનાર છે. આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે માટે શાળાઓ અને ઉમેદવારોએ જે મહત્વની બાબતો ધ્યાનમાં રાખવાની છે તે અહી પીડીએફ ફાઈલમાં જણાવ્યું છે.
૧. પરીક્ષાની ફી ઉમેદવાર દીઠ
૨. માહિતી પુસ્તિકા અને પીન નંબર વિતરણ કેન્દ્રની યાદી
૩. ઓનલાઈન રજીસ્ટ્રેશન ની તારીખ.....

શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત પરિપત્ર જોવા અને ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.