મોબાઈલમાં
પુરતી સ્પીડ નથી મળી રહી
શું
તમારા
મોબાઇલમાં
ઇન્ટરનેટની
સ્પીડ
ધીમી
પડે
છે.
તમારા
મોબાઇલમાં
સાચા
અર્થમાં
4જી
સ્પીડ
આવી
રહી
છે.
ખાસ
કરીને
જીયોનાં
યુઝર્સમાં
આ
સમસ્યા
મોટા
પ્રમાણમાં
જોવા
મળે
છે.
જો
કે
તે
જરૂરી
નથી
કે
સ્પીડને
સમસ્યા
માત્ર
જીયોનાં
યુજર્સને
આવી
રહી
હોય.
સ્માર્ટફોન
ઉપરાંત
હાલનાં
દિવસોમાં
જીયો
પોતાનાં
ગ્રાહકોને
વધારે
ઇન્ટરનેટડેટા
વાળા
પ્લાન
આપી
રહી
છે.
સ્માર્ટફોનનાં
સેટિંગ્સમાં
ફેરફારનાં
કારણે
પણ
આવું
થઇ
શકે
છે.
(આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી કોપી કરવામાં આવી
છે) તેવામાં યુઝર્સને
જરૂરી
છે
કે
તે
પોતાનાં
ફોનનાં
કેટલાક
સેટિંગ્સ
ચેન્જ
કરે.
ત્યાર
બાદ
ઝડપી
સ્પીડ
મળવા
લાગશે.
યુઝર્સનાં
અનુસાર
સ્પીડ
એટલી
નથી
મળી
રહી
જેટલી
સ્પીડનો
દાવો
કરવામાં
આવ્યો
છે.
યુઝર્સનાં
અનુસાર
પહેલા
જિયો
4જીની
સ્પીડ
20થી
25 mbps સુધીની
મળતી
હતી
જો
કે
હવે
માત્ર
3.5 mbps સુધી
જ
મળે
છે.
નીચે
પ્રમાણે
આપેલી
માહિતીને
અનુસરો
– APN સેટિંગ
ચેન્જ
કરવા
માટે
તમે
તમારા
4જી
ફોનની
સ્પીડ
વધારી
શકો
છો.
તેનાં
માટે
તમારે
મોબાઇલ
સેટિંગ્સમાં
જઇને
મોબાઇલ
નેટવર્કસનો
ઓપ્શન
પસંદ
કરો.
તેની
અંદર
પ્રિફર્ડ
નેટવર્ક
ટાઇપને
LTEમાં
સેટ
કરો.
– હવે
મોબાઇલ
સેટિંગ્સમાં
પાછા
જાઓ
અને
Access point
namesને સિલેક્ટ
કરો.
આના
પર
ક્લિક
કરવાથી
ઘણા
ઓપ્શન
આવશે.
તેમાં
APN પ્રોટોકોલનું
ઓપ્શન
પસંદ
કરો.
તેને
Ipv4/Ipv6 પર
કરો.
– હવે
અહીં
Bearerનું
ઓપ્શન
મળશે
તેને
પણ
LTEમાં
સિલેક્ટ
કરી
દો.
– એન્ડ્રોઇડ
સિસ્ટમ
રેન્ડમલી
કેટલીક
ફાઇલનો
ઉફયોગ
કરે
છે
અને
તેને
સેવ
કરતું
હોયછે.
આ
ફાઇલ્સને
કેશ
ફાઇલ્સ
કહેવામાં
આવે
છે.
કેશ
ફાઇલ
ડિલીટ
કરવાથી
તમારા
ફોનની
સ્પીડ
વધી
શકે
છે. Source