Hello Friends,
નમસ્કાર મિત્રો,
ધો. ૯ના અંગ્રેજી વિષયના Unit : 01: Cheetah's Tears ની આ ઓનલાઈન ટેસ્ટમાં આપનું સ્વાગત છે. આશા રાખું છુ કે આપે આપના ક્લાસમાં આ પાઠ ચાલ્યો ત્યારે સંપૂર્ણ ધ્યાન આપ્યું જ હશે. કારણકે આ ટેસ્ટ મેં એ જ રીતે બનાવી છે કે તમારે ક્લાસમાં પૂરતું ધ્યાન આપવું જરૂરી છે.
જો પ્રથમ પ્રયત્નમાં જ તમારા ૩૦ માંથી ૩૦ માર્ક્સ આવી જાય તો ઘણી સારી વાત છે પરંતુ ૨-૩ દિવસ પછી ફરી વાર આ ટેસ્ટ જરૂરથી આપો જેથી પહેલી વખતે આવેલા ફૂલ માર્ક્સ “લક બાય ચાન્સ” (Luck By Chance) તો નથી ને...એની ખાત્રી થાય.
જે વિદ્યાર્થી મિત્રના ફૂલ માર્ક્સ નથી આવતા તેમને ટેસ્ટના અંતમાં રીઝલ્ટની સાથે સાચા જવાબો ખબર પડી જ જશે તો તેઓ ફરી અભ્યાસ કરી જ્યાં સુધી ફૂલ માર્ક્સ નહી આવે ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખશો...