Std 10 Sci Q.Bank C



ધો. ૧૦ વિજ્ઞાન પ્રશ્નબેંક
NCERTના નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની તાલીમ KRPS થી MT અને શિક્ષકો સુધી આપવાનું ઉમદા કાર્ય સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત GCERT દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેના પ્રતિભાવો ખુબ જ ઉત્તમ સાંપડ્યા હતા.. તાલીમના પરીપાકરૂપે ભરૂચ જિલ્લાના શિક્ષકો પૈકી ચુનંદા શિક્ષકો દ્વારા શિક્ષકોની નિદર્શિની તૈયાર કરવામાં આવી છે.
NCERTના અભ્યાસક્રમ મુજબ ધોરણ 10ની વિભાગ A, B, C, Dમાં હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકજવાબી પ્રશ્નો અને લાંબા પ્રશ્નોનો સમાવેશ પ્રસ્તુત મોડ્યૂલમાં કરવામાં આવેલ છે. વિજ્ઞાન શિક્ષણથી ચોકસાઇથી કામ નિરીક્ષણ, વિચારતા શીખવું, પ્રયોગીકતા, સંકલ્પના, ખ્યાલ, પ્રયોગો, હેતુઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે-સાથે રોજબરોજની ઘટનાને પણ વૈજ્ઞાનિક અભિગમ ઉપરાંત તાર્કિક રીતે જોતા, વિચારતા તેમજ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આ મોડ્યુલ ભરૂચ જિલ્લાના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણજગતના તમામને ઉપયોગી નીવડશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ. આ મોડ્યુલ નિર્માણમાં પ્રારંભથી અંત સુધી ફરજ નિભાવનાર સૌ લેખકો, પરામર્શકો અને તેમાં જોડાનાર નામી-અનામી તમામને ધન્યવાદ પાઠવીએ છીએ. પ્રસ્તુત મોડ્યુલનો પ્રારંભ ભરૂચ ડાયટ દ્વારા થઇ રહેલ છે. તેથી તેમાં જોડાનારા સૌ કોઈનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવીએ છીએ.
વિજ્ઞાન વિષયના પ્રશ્નબેંકનો ભાગ ૩ ડાઉનલોડ કરવા ફોટો પર ક્લિક કરો
====================================
વિજ્ઞાન વિષયના પ્રશ્નબેંકનો ભાગ 1 ડાઉનલોડ કરવા ફોટો પર ક્લિક કરો
====================================
વિજ્ઞાન વિષયના પ્રશ્નબેંકનો ભાગ ૨ ડાઉનલોડ કરવા ફોટો પર ક્લિક કરો
====================================
તમામ વિષયોના બોર્ડ દ્વારા પ્રકાશિત બ્લુપ્રિન્ટ અને મોડેલ પ્રશ્નપત્રો