12 Sci HallTicket



12 Sci Hall Ticket
 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતાપ્રાપ્ત રાજ્યની તમામ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા ટૂંક સમયમાં શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર બોર્ડની વેબસાઇટ પરથી શાળા દ્વારા શાળાનું ઇન્ડેક્ષ નંબર તથા~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેઇલ આઈડી દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને, પરીક્ષાર્થીના આવેદન પત્ર મુજબના વિષયો/માધ્યમની ખરાઇ કરીને, તેમાં પરિક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાથી ના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીના સહી/સિકકા કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે અને તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની વિજ્ઞાન પ્રવાહની સૂચના નંબર1 થી 21 ની પ્રિન્ટ પરીક્ષાર્થી અને આચાર્યશ્રીની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે. પ્રવેશપત્ર/હોલ ટિકિટ સાથે ઓનલાઈન મુકવામાં આવેલ વિતરણ યાદી માં પ્રવેશપત્ર તથા સૂચનાપત્ર આપવા બદલની સહી લેવાની રહેશે. જેની તમામે નોંધ લેવા અને સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે.
પરીક્ષાર્થીઓ ના વિષય બાબતે અને અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની વિજ્ઞાન પ્રવાહ શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવો.
બોર્ડનો ઓફિસીઅલ પરિપત્ર/અખબારી યાદી જોવા ફોટોલીંક પર ક્લિક કરો
===============
Hall Ticket Download : Click Here

ધો. ૧૨ મુખ્ય વિષયોની બ્લુપ્રિન્ટ અને મોડેલ પેપર