TB Std 4



Textbook : Std : 4
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતીઆડત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્યઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીનેપાર પાડયું છે.
મંડળ તરફથી ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દીઅંગ્રેજીમરાઠીસિન્ધીઉર્દૂસંસ્‍કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.
પ્રાથમિકમાધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શિક્ષણની મદદ અને પ્રવાસના વેગ માટે ગુજરાત સરકાર તરફથી માન્‍ય રાખેલ જુદા જુદા પાઠ્યપુસ્‍તકોના વિશેષસૂચિ – અભ્‍યાસક્રમ પ્રકાશિત કરવા.
ગુજરાત સરકારે મંજૂર કરેલ અભ્‍યાસક્રમ અનુસાર ધોરણ ૧ થી ૧૨ નાં ગુજરાતી માધ્‍યમ ઉપરાંત અન્‍ય સાત માધ્‍યમો - હિન્‍દીઅંગ્રેજીમરાઠીસિન્‍ધીઉર્દૂસંસ્‍કૃત અને તમિલમાં સારી ગુણવત્તાવાળાં પાઠ્યપુસ્‍તકો તૈયાર કરીતેનું મુદ્રણ કરાવી વિદ્યાર્થીઓને વાજબી કિંમતે સમયસર મળે તે મુજબ વિતરણ કરવું.
શિક્ષક અધ્‍યાપનપોથીઓસ્‍વાધ્‍યાયપોથીઓ અને અન્‍ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી.
પ્રાથમિકમાધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍તરના અભ્‍યાસક્રમ સુધારવા માટેના સંશોધનો હાથ ધરવા અને તેને પ્રોત્‍સાહન આપવું. છે.
પ્રાથમિક માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍તરના વિદ્યાર્થીઓ માટે પૂરક વાચન સામગ્રી તૈયાર કરવી.
પ્રાથમિક માધ્‍યમિક અને ઉચ્‍ચતર શિક્ષણની પ્રગતિ અને ગુણવત્તા સુધારણામાં સહાય કરવી અને તેને વેગ આપવો. 
2020ના પુસ્તકો હજુ આવ્યા નથી.
ગણિત (2018)