Textbook : Std : 9
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, આડત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.
મંડળ તરફથી ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણની મદદ અને પ્રવાસના વેગ માટે ગુજરાત સરકાર તરફથી માન્ય રાખેલ જુદા જુદા પાઠ્યપુસ્તકોના વિશેષસૂચિ – અભ્યાસક્રમ પ્રકાશિત કરવા.
ગુજરાત સરકારે મંજૂર કરેલ અભ્યાસક્રમ અનુસાર ધોરણ ૧ થી ૧૨ નાં ગુજરાતી માધ્યમ ઉપરાંત અન્ય સાત માધ્યમો - હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલમાં સારી ગુણવત્તાવાળાં પાઠ્યપુસ્તકો તૈયાર કરી, તેનું મુદ્રણ કરાવી વિદ્યાર્થીઓને વાજબી કિંમતે સમયસર મળે તે મુજબ વિતરણ કરવું.
શિક્ષક અધ્યાપનપોથીઓ, સ્વાધ્યાયપોથીઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના અભ્યાસક્રમ સુધારવા માટેના સંશોધનો હાથ ધરવા અને તેને પ્રોત્સાહન આપવું. છે.
પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ માટે પૂરક વાચન સામગ્રી તૈયાર કરવી.
પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણની પ્રગતિ અને ગુણવત્તા સુધારણામાં સહાય કરવી અને તેને વેગ આપવો.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj0DwvR1O_k7WjFJlYCH_QqoCzKh-5W4qPUwBmGNcWUlAiC83BJRNVU_XgBjRN7yGMQ29zBehMYKyNnrA_VH-GWHxwCzLJPa7P5s9EcNwm-C9bsfRqHeJ8e1R1rvlm1efb4W1KEDVbic9XM/s200/Std+9.png)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj0DwvR1O_k7WjFJlYCH_QqoCzKh-5W4qPUwBmGNcWUlAiC83BJRNVU_XgBjRN7yGMQ29zBehMYKyNnrA_VH-GWHxwCzLJPa7P5s9EcNwm-C9bsfRqHeJ8e1R1rvlm1efb4W1KEDVbic9XM/s200/Std+9.png)
આનાથી અદ્યતન (લેટેસ્ટ)આવૃત્તિ પ્રકાશિત થઇ નથી .
ગણિત (2018)
વિજ્ઞાન (2018)
સામાજીક વિજ્ઞાન (Eng Med) (2016)
સામાજીક વિજ્ઞાન (ગુજ. માધ્યમ) (2016)
યોગ, સંગીત, ચિત્રકલા (2016)
કોમ્પ્યુટર સ્ટડીઝ (2015)