Vac HW Std9



ધો. ૯ નુ વેકેશન ગૃહકાર્ય

હાલમાં વિદ્યાર્થીઓને શાળામાં વેકેશન ચાલે છે સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ છે સ્થિતિને જોતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને જાળવી રાખવા માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવેલ છેજેમાં વોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ધોરણ  થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે -બુકની સુવિધા આપવામાં આવેલ છે.
  પ્રયાસને આગળ વધારતા ધોરણ  થી  ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને આગળ વધારવા માટે દર અઠવાડિયે બી.આર.સી સી.આર.સી કો-ઓર્ડીનેટર મારફતે Whatsapp સોશિયલ મીડિયાના માધ્યમથી એક "Study From Home" દ્વારા Weekly Learning Material વિદ્યાર્થીઓ માટે વાલીઓને આપવાનું આયોજન છેજે ચારથી પાંચ અઠવાડિયા સુધી ક્રમિક રીતે બી.આર.સી સી.આર.સીકો-ઓર્ડીનેટરના માધ્યમથી આપવામાં આવશે. 
જેમાં વિદ્યાર્થીઓને ક્રમિક શનિવાર સુધીમાં અગાઉ આપેલ કાર્ય પૂર્ણ કરશે અને પુનઃ શનિવારે આપવામાં આવેલ સાહિત્યનું કાર્ય એક સપ્તાહમાં પૂર્ણ કરવા જોડાશે  માહિતી સાહિત્ય દ્વારા વાલીએ પોતાના બાળક પાસે પોતાના ઘરે રહીને અધ્યાપન કરાવવાનું અને તેમાં જણાવેલ સુચનાઓ મુજબ નો પ્રવૃત્તિ કાર્ય કરવાનું રહેશે.

====================
પાઠ્યપુસ્તકો માટેની “The Best” પોસ્ટ