Reduced Course Std 11



ધો. ૯ થી ૧૨ ઘટાડેલ અભ્યાસક્રમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા Covid-19 પ્રવર્તમાન પરિસ્થિતિ માં શૈક્ષણિક વર્ષ 2020 21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ના દિવસો અને અભ્યાસક્રમ માં ઘટાડો કરવા અંગે જે જાહેરાત કરાઈ છે તે અંતર્ગત અલગ-અલગ ધોરણમાં અલગ અલગ વિષયોમાં કયા કયા પ્રકરણો અને કયા કયા ટોપીક પરીક્ષામાં પૂછાશે અને કયા કયા પ્રકરણ અને કયા કયા મુદ્દાઓ ને પરીક્ષામાં બાદ કરવામાં આવશે માટેની વિસ્તૃત ગાઈડલાઈન  શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડી દેવામાં આવી છે. ધોરણ  થી ૧૨ ના અભ્યાસક્રમોમાંથી ઘટાડેલ મુદ્દાઓ પરીક્ષાના હેતુ માટે ઘટાડેલ છે એટલે કે તે મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલ છે. તેમાંથી પરીક્ષામાં પ્રશ્નો પુછવામાં આવશે નહીં. પરંતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ  મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આવવાનું રહેશે.

 બાબત વર્ષ ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષ માટે  લાગુ પડશે. અભ્યાસક્રમમાં ઘટાડો કરતી વખતે લિંક પ્રકરણો કે ટોપીક રદ  થાય તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી  પડે તે બાબતનું ધ્યાન રાખવામાં આવેલ છે.

સુધારેલા/ઘટાડેલા અભ્યાસક્રમમાં થયેલ સુધારો
=========================