Std-wise Schedule Dec2020



હોમલર્નિંગ ટાઈમટેબલ ડિસેમ્બર-૨૦૨૦

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બાયસેગના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ નંબર ૯ થી ૧૨ પરથી ધોરણ-૯ થી ૧૨ ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો તેમજ NEET માટેના શૈક્ષણિક કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. વંદે ગુજરાત ચેનલ દુરદર્શનની ડીટીએચ સર્વિસ ડીડી ફ્રી ડીશ પર ઉપલબ્ધ છે. તાજેતરમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણના કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઘેરબેઠા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે છે. આ શૈક્ષણીક કાર્યક્રમોના~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~પ્રસારણનું ડિસેમ્બર માસનું આયોજન આ સાથે સામેલ પત્રક મુજબ કરવામાં આવેલ છે. આ શૈક્ષણિક કાર્યક્રમોનો લાભ વિદ્યાર્થીઓ મહત્તમ સંખ્યામાં મેળવે તે માટે આપના સંપર્કમાં હોય તેવા તમામ વિદ્યાર્થીઓને જાણ કરવા વિનંતી છે.

બાયસેગ ટાઈમટેબલ ડિસેમ્બર-૨૦૨૦ : ધો. ૯ થી ૧૨

ખાસ નોંધ: ધો. ૯ થી ૧૨ નું બાયસેગનું ટાઈમટેબલ વંદે ગુજરાત કરતાં અલગ પડે છે. તેથી અહિયા બન્ને ટાઈમટેબલ આપ્યા છે.