GVS Online Exam



સર્વ શિક્ષા અભિયાન : ગુજરાત વર્ચ્યુઅલ શાળા

ધો. ૯ થી ૧૨ ઓનલાઈન ટેસ્ટ

ઓનલાઈન શિક્ષણ અત્યાર સુધી કેટલાક વિશિષ્ટ લોકો, શાળાઓ, સંસ્થાઓ અને મોટે ભાગે Online Education Platforms માટેનો કોન્સેપ્ટ હતો. આપણે સહુ જાણીએ છીએ કે ઓનલાઇલ શિક્ષણ પ્રત્યક્ષ અથવા શાળાકીય શિક્ષણનું પૂરક હોઇ શકે, તેનો પર્યાય નહીં. આથી અત્યાર સુધી બધા ઓનલાઈન શિક્ષણ માં જે અગત્યની બાબતો શાળામાં રહી જતી હોય, ઓછું ધ્યાન આપી શકતું હોય અથવા એવું મનાતું હોય કે બાબત વિદ્યાર્થીએ જાતે કરવાની છે તેના પર વધુ ભાર મૂકતો હતો.

કોવિડ19 – વિશિષ્ટ સંજોગો

હવે, વર્તમાન સંજોગોમાં શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે, અને તેના પર્યાય તરીકે આપણે ટેકનોલોજીથી ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. મોટે ભાગે વિડીયો કોન્ફરન્સિંગ એપ્પના ઉપયોગથી જેવી રીતે શાળામાં વર્ગ ભણાવાતો હતો તેવું ભણાવવાનું શરૂ કર્યું છે

આથી જે થોડું આપણે કરીએ છીએ તે પણ લેખે લાગતું નથી. તો હવે શું કરીએ કે કોરોના કાળની વિપત્તિમાં શિક્ષણને થનાર નુકસાન અટકાવી શકાય? આજનો આપણાં ક્ષેત્રનો યક્ષ પ્રશ્ન છે. અંગે શિક્ષણ સાથે સંકળાયેલા તમામ સરકાર, શિક્ષક, શાળા, વાલી, વિદ્યાર્થી, કે તજજ્ઞો સહુ મનોમંથન કરી હલ શોધવો પડશે

પહેલાં આ વિડીઓ જુઓ

પછી વિડીઓની નીચે આપેલા બટન પર ક્લિક કરો.

IMPORTANT LINK