10 Gujarati SL 2021



10 Gujarati SL 2021

કોવીડ-૧૯ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ ૯ થી ૧૨ ની પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવેલ ફેરફાર અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના નીચે દર્શાવેલ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જે આ સાથે સામેલ છે. ઉક્ત પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો માત્ર શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે જ અમલમાં રહેશે. ઉક્ત પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો પોતાના તાબાની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ધ્યાન તથા અમલ સારું મોકલી આપવા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓને જણાવવામાં આવ્યું છે. ધોરણ ૯ અને ૧૧ ના વિષયો તેમજ ધોરણ-૧૦ અને ૧૨ના બાકી રહેતા વિષયોના પરિરૂપની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે

ઓફિસીઅલ પરિપત્ર જુઓ

=========================
બ્લુપ્રિન્ટ, પેપર સ્ટાઈલ, મોડેલ પેપરની પી.ડી.એફ.
=========================