Academic Calendar 2026-27



શૈક્ષણિક કેલેન્ડર 2026-27 

સરકારશ્રી ના શિક્ષણ વિભાગ દ્વારા ઑફિસીઅલ પરિપત્ર પ્રકાશિત કરીને સમગ્ર ગુજરાત રાજ્યની તમામ શાળાઓ માટે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસોની, જાહેર રજાઓની વિગતો તેમજ ધો. 10 અને 12 ની વિગતોની બોર્ડની પરીક્ષાની તારીખની વિગતો સામેલ છે. 

ખાસ નોંધ: આ તારીખમાં સરકારશ્રી દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે.