Apps & Webs

વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, આપને રોજીંદા જીવનમાં ઉપયોગી બને એવી એન્ડ્રોઇડ એપ્સ અને વેબસાઈટ્સનો ખજાનો અહીં ઉપલબ્ધ કરાવીએ છીએ. આશા રાખીએ આ એપ્સ અને વેબ્સનો ખજાનો આપના માટે મઝાનો બનશે અને આપના કામ સરળ બનશે. 

* ડીજી લોકર એપ (ભારત સરકાર)
* એમ પરિવહન એપ (ભારત સરકાર)
* 2nd Whatsapp
  1. Adobe Reader : PDF ફાઇલ ખોલવા માટે: 
  2. અબ્દુલ કલામ વિષે તમામ માહિતી આપતી એપ
  3. અંગ્રેજી નિબંધ (English Essays)
  4. અંગ્રેજી ગુજરાતી ડિક્ષનરી - ૧  
  5. અંગ્રેજી ગુજરાતી ડિક્ષનરી - ૨ (લાલ)
  6. અંગ્રેજી-ગુજરાતી ડિક્ષનરી - ૩ 
  7. અંગ્રેજી શિખવા માટેની સરસ એપ : Hello English
  8. બાળ વાર્તા માટેની એપ
  9. Blood Directory - રક્તદાન કરવા માટે અને રક્તદાન મેળવવા માટે
  10. ચાણક્યનીતિ હિન્દી
  11. GK Gujarati
  12. ગણિતની ૧૧૦૦ ટ્રીક્સ
  13. ગુજરાતી જોડણી કોષ : સાર્થ 
  14. ગુજરાતી સુવિચારની એપ
  15. જીવન પ્રેરક સુવિચાર
  16. જી. એસ. ઇ. બી. ઓલ એમ.સી.ક્યૂ. (GSEB ALL MCQ)
  17. જી. એસ. ઇ. બી. ધો. ૧૧-૧૨ કોમર્સ
  18. iReff અલગ અલગ મોબાઇલ કંપનીની તમામ  સ્કીમ જાણવા માટેની શ્રેષ્ઠ એપ
  19. નેચર ફોટો ફ્રેમ (Nature Photo Frame) - ફોટાને આકર્ષક લુક આપવા માટેની એપ
  20. ધો. ૮ સામાજિક વિજ્ઞાન
  21. ધો. ૧૦ સામાજિક વિજ્ઞાન
  22. ધો. ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજી
  23. ધો. ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજી (Sparrow)
  24. ધો. ૧૦ ગુજરાતી
  25. ધો. ૧૦ આઇડીઅલ એજ્યુકેશન એપ
  26. ધો. ૧૦ કન્સેપ્ટ ક્લાસ એજ્યુકેશન એપ
  27. SSC - HSC પેપર કલેક્શન એપ
  28. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની એપ
  29. શ્રીમદ ભગવદ ગીતા
  30. Tube Mate (You Tube પરથી વીડીઓ ડાઉનલોડ કરવા માટેની એપ)  
  31. વિકિપીડીઆ (ઓનલાઇન એન્સાઇક્લોપીડીઆ - જ્ઞાનકોષ)
  32. SMS Collection App
  33. Logo Maker 1- આપની સંસ્થાનો લોગો બનાવો.
  34. Logo Maker 2