મિત્રો,
આ વિભાગમાં મોટીવેશનલ અને એજ્યુકેશનલ વીડિઓનું કલેક્શન મુકવામાં આવ્યું છે. આશા રાખીએ આ વીડિઓઝ આપને જીવનમાં પ્રેરણા અને જ્ઞાન આપશે.* સુખના સમયે આપણે ભગવાનને નથી પુછતા કે Why me?
તો દુઃખના સમયે શા માટે ભગવાનને પૂછીએ છીએ કે Why Me?
***********************************************************************
તા: ૧૫-૦૯-૨૦૧૬ : માતા પિતા બાળકનાં
પ્રથમ શિક્ષક છે. બાળક એમનું જ અનુકરણ કરતું હોય છે. આ બાબત સમજાવતો સુંદર વીડીઓ: ડાઉનલોડતા: ૨૭-૦૮-૨૦૧૬ : One Man Can Make A Difference : સરસ મોટીવેશનલ વીડીઓ : ડાઉનલોડ
તા: ૨૧-૦૮-૨૦૧૬ : ડૉ. સ્નેહ દેસાઇનો ચમત્કાર (Miracles) વિશેનો ચમત્કારીક વીડીઓ : ડાઉનલોડ
શરુઆત પરમ પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજ કે જેમણે દુનિયાભરનાં લાખો-કરોડો લોકોને સદમાર્ગે અને સંતમાર્ગે જીવવા પ્રેરિત કર્યા તેમના અંતિમ દર્શનના વીડિઓથી કરી છે. પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ તો શાન્તાકારં હતા અને છે જ પરંતુ પરમાત્મા મારા તમારા જેવા જીવાત્માને આવા પ્રસંગે શાંતિ આપે એવી પ્રભુપ્રાર્થના. જય સ્વામિનારાયણ.
- પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ નાં અંતિમ દર્શન : ડાઉનલોડ
- મહંત સ્વામીજીની પ્રથમ સ્પીચ (વક્તવ્ય) : ડાઉનલોડ