જુન ૨૦૧૬ થી ધો. ૧૧માંં અમલમાં આવેલાં નવા અભ્યાસક્રમ માટે ઉપયોગી કેટલુંક સાહિત્ય અહીં મુકવામાં આવ્યુંં છે. આશા રાખીએ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને ઉપયોગી થશે.
1. ધોરણ ૧૧-૧૨ના વિદ્યાર્થીઓ માટે મહત્વનાં (Imp) નિબંધો, પત્રો, એપ્લીકેશન, લેટર :
ડાઉનલોડ (7 MB)
2. શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકશિત ધોરણ ૧૧ નો અંગ્રેજી વિષયનો માસિક અભ્યાસક્રમ, પ્રશ્નપત્રનું પરિરૂપ, બ્લૂ પ્રિન્ટ તેમજ નમૂનાનું પ્રશ્નપત્ર :
ડાઉનલોડ (2 MB)