Apple MacBook Pro 2016





મિત્રો,

એપલ કંપની દ્વારા હાલમાં જ તેનું નવું લેપટોલ - મેકબુક પ્રો ૨૦૧૬ મોડેલ બહાર પાડવામાં આવ્યું છે. દર વખતની જેમ આ વખતે પણ એપલ દ્વારા ઘણા નવા ફીચર્સ રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં ખાસ ધ્યાન ખેંંચે તેવી 8 જીબીની રેમ, થન્ડરબોલ્ટ યુ.એસ.બી. પોર્ટ જેના દ્વારા તમે 40 જીબી પર સેકન્ડ ની ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકશો. મેકબુક પ્રો માં પાવરફુલ બેટરી છે જે તમને 30 દિવસનો સ્ટેન્ડબાય સપોર્ટ આપશે. 

આ સિવાય બીજા ઘણા ફીચર્સ છે એપલ મેકબુક પ્રો ૨૦૧૬ મોડેલમાં જેના વિશેની તમામ માહિતી અને મેકબુક પ્રો ૨૦૧૬ ના ફોટા સહિતની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીંં ક્લીક કરો: