મિત્રો,
દિવાળીની રજાઓ દરમિયાન આપને વાંચવા માટે ઇ-બુક્સનો ખજાનો અહીં રજૂ કરીએ છીએ. જેમાના કેટલાંક શિર્ષકો પણ અહીંં આપ્યાં છે.
* ધી વન (The One) - ભગવાન વિશે અલગ અલગ ધર્મો, શાસ્ત્રો, મહાપુરૂષોના વિચારો
* ત્યારે કરીશુ શું? (લિયો ટોલ્સટોય ની 'ધેન વૉટ શેલ વી ડૂ' ની ગુજરાતી આવ્રૃતિ)
* બેઝિક ઇંગ્લીશ ગ્રામર
* સામાન્ય જ્ઞાનનાં ૨,૩૫૦ પ્રશ્નોની બુક (સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી)
* ઉપયોગી વૃક્ષોની ખેતી (વન વિભાગ)
* અબ્રાહમ લિંંકન (ગુજરાતી)
* આપણા ગરબા
* ઇ પુસ્તક કઇ રીતે બનાવશો?
* ભગવદ ગીતા એટલે . . .
* ગંગાસતીના ભજનો
* ઉમાશંકર જોશીનું પુસ્તક : મારા ગાંધી બાપુ
* ગીજુભાઇની બાળવાર્તાઓ
આ અને આ સિવાય ઘણા પુસ્તકો વાંચવા માટે અહી ક્લીક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લીક કરો:
ખાસનોંધ: ગ્રુપમાં માત્ર અને માત્ર શૈક્ષણિક મેસેજ જ મોકલવા અન્યથા કોઇ જ ચેતવણી આપ્યા વિના ગ્રુપમાંથી દુર કરવામાં આવશે
વિદ્યાર્થી અને વાલીઓ માટે: Be The Change
શિક્ષકો માટે : Only Teachers