મનુષ્ય ગૌરવ દિન





વડોદરામાં સ્વાધ્યાય પરિવારના ઉપક્રમે બુધવારે પૂજય દાદાજીના જન્મદિવસ મનુષ્ય ગૌરવ દિનની લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે લાખો સ્વાધ્યાયીઓની ઉપસ્થિતિમાં શિસ્તબદ્ધ રીતે ગૌરવભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂ.જયશ્રી દીદીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, આજે વિશ્વમાં શાંતિની આવશ્યકતા છે. પ્રત્યેક વ્યક્તિ યુદ્ધથી કંટાળેલો, થાકેલો, ડરેલો હોઇ માનવ-માનવ વચ્ચે સંબંધો રાખી સહજીવન કેળવવાની જરૂર છે.


વધુ સચિત્ર માહિતી વાળી PDF ફાઇલ ડાઉનલોડ કરવા: ક્લીક કરો