મિત્રો,
ઘણી વાર ઘણા લોકોને ટીવી કે ફિલ્મો જોતી વખતે એ પ્રશ્ન થતો હોય છે કે પોલીસ કે આર્મીના જવાનોની બાંય, ખભા કે ટોપી પર અલગ અલગ પ્રકારના સીમ્બોલ, નિશાની કે તારા (સ્ટાર) લગાવેલા હોય છે. તેનો શું અર્થ થાય. અહીંં અમે આર્મી, નેવી, એર ફોર્સ, મરીન કોર્પ્સ અને કોસ્ટ ગાર્ડના અલગ અલગ રેન્ક (પોસ્ટ) અને તેમના બેજની સંપૂર્ણ માહિતી એક જ ફાઇલમાં રજૂ કરીએ છીએ.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લીક કરો: