Divyesh Rana



Pascal Pyramid Created By Divyesh Rana


મિત્રો,
હાલમાં જ યોજાઇ ગયેલા વિજ્ઞાન મેળામાં અમારા મિત્ર શ્રી દિવ્યેશભાઇ રાણાના માર્ગદર્શન હેઠળ પાસ્કલના  પિરામીડનું ગાણિતીક મોડેલ બનાવ્યું હતું જે જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં રજૂ થયું હતું. આ એક જ ગાણિતીક મોડેલ નો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને એકી સંખ્યા, બેકી સંખ્યા, સરવાળો, બાદબાકી, વર્ગ, વર્ગમૂળ, વિસ્તરણ, 2 નો પાવર, 11 નો પાવર, ફિબોનોકી શ્રેણી,હોકી સ્ટીક, વિગેરે ઘણી માહિતી સમજાવી શકાય છે.
પાસ્કલ પિરામીડના ગાણિતીક નમૂનાની PDF ફાઇલ ડાઉનલોડ કરવા : ક્લીક કરો