મિત્રો,
જુન ૨૦૧૬થી અમલમાં આવેલ ધોરણ ૯ ના નવા અભ્યાસક્રમના આધારે અહિં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની બીજા સત્રની યુનિટ ૧ ની 30 માર્કની ટેસ્ટ રજુ કરીએ છીએ. પ્રશ્ન કે તેના જવાબોમાં કોઇપણ પ્રકારની ક્ષતિ જણાય તો અમને ચોક્કસ જાણ કરશો. અને અમારુ કામ પસંદ આવે તો આપના અન્ય મિત્રોને જાણ કરશો. "ભલાઇ કી સપ્લાઇ"
પ્રકરણ: ૧: કાર્ય, ઊર્જા અને પાવર