Kohli vs Sachin




God of Cricket Sachin vs Current Run Machine Virat



ભારતીય ક્રિકેટનાં બે મહાન બેટ્સમેન : ક્રિકેટના ભગવાન ગણાતા સચિન અને વર્તમાન રન મશીન ગણાતા વિરાટની ઘણી વખત સરખામણી થતી હોય છે. સચીને તેની કારકીર્દીમાં જે શિખરો સર કર્યા તેના કરતા વિરાટ ઘણો આગળ નીકળશે એવું માનવાવાળો એક મોટો વર્ગ છે. ત્યારે અહીં સચિનની વિરાટ કારકિર્દી સામે વિરાટભાઇ ક્યાં છે. તેની ઝલક મેળવતી એક PDF ફાઇલ અહીં રજૂ કરીએ છીએ. આશા રાખીએ ક્રિકેટપ્રેમીઓને તો આ ફાઇલ પસંદ પડશે જ પણ સાથે સાથે સામાન્ય જ્ઞાન માટે પણ આ ફાઇલ કામ લાગશે.

તો સચિન અને વિરાટની સરખામણી દર્શાવતી ફાઇલ ડાઉનલૉડ કરવા માટે અહીં ક્લીક કરો


અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લીક કરો:
ખાસનોંધ: ગ્રુપમાં માત્ર અને માત્ર શૈક્ષણિક મેસેજ જ મોકલવા અન્યથા કોઇ જ ચેતવણી આપ્યા વિના ગ્રુપમાંથી દુર કરવામાં આવશે

વિદ્યાર્થી અને વાલીઓ માટે: Be The Change
શિક્ષકો માટે : Only Teachers