Speed Up Smart Phone




એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન ધીમો ચાલે છે?



મિત્રો,
ઘણી વાર તમે નોંધ્યું હશે કે તમારો એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન નવો લીધો હશે ત્યારે જેવું પરફોર્મન્સ આપતો હતો તેવું પરફોર્મન્સ નથી આપતો, ફોન પહેલાં કરતાં ધીમો ચાલતો હોય છે, ટેકનિકલ ભાષામાં કહીએ તો ફોન હેંગ (Hang) થઇ જતો હોય છે, તમારું કામ, સમય અને મગજ ત્રણેય બગડતું હોય છે. તો અહિં અમે એ બાબત પર જ એક લ્ટી ફાઇલ રજૂ કરીએ છીએ જેમાં જણાવેલાં સરળ સ્ટેપ્સને અનુસરીને તમે તમારો ફોન ખુબ જ આસાનીથી સ્પીડ અપ કરી શક્શો. 

સ્માર્ટ ફોનની સ્પીડ વધારવા માટેની માર્ગદર્શીકા ડાઉનલોડ કરો


અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લીક કરો:
ખાસનોંધ: ગ્રુપમાં માત્ર અને માત્ર શૈક્ષણિક મેસેજ જ મોકલવા અન્યથા કોઇ જ ચેતવણી આપ્યા વિના ગ્રુપમાંથી દુર કરવામાં આવશે

વિદ્યાર્થી અને વાલીઓ માટે: Be The Change
શિક્ષકો માટે : Only Teachers