ધો. ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો પ્રશ્નબેન્ક
ગુજરાત મા. અને
ઉ.મા. શિ.
બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ
૧૧-૧૨ વિજ્ઞાન
પ્રવાહના વિદ્યાર્થીઓ માટે
NEET, JEE, AIPMT, GujCET, AFMC, AIIMS, જેવી વિવિધ
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી
માટે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન
અને ગણિત વિષયનાં
પ્રશ્નબેન્ક પ્રકાશિત કરવામાં
આવ્યા છે. જે
ડાઉનલોડ કરવા નીચેની
લિંક પર ક્લીક
કરો:
આ પ્રકારની વિવિધ
શૈક્ષણિક અપડેટ્સ આપના
મોબાઇલ પર નિયમીત
મેળવવા માટે અમારા
વોટ્સએપ ગ્રુપમાં નીચેની
લિંક દ્વારા જોડાઓ અથવા અમારો નંબર તમારા ગ્રુપમાં એડ કરો: