મિત્રો,
અહિં ધોરણ ૮ ના અંગ્રેજી વિષયનાં બીજા સત્રના યુનિટ 1 : I Will Be That ની ટેસ્ટ રજૂ કરીએ છીએ. આ ટેસ્ટમાં કુલ 30 પ્રશ્નો છે અને કુલ 30 ગુણની આ ટેસ્ટ છે. પ્રશ્ન કે તેના જવાબોમાં કોઇપણ પ્રકારની ક્ષતિ જણાય તો અમને ચોક્કસ જાણ કરશો. અને અમારુ કામ પસંદ આવે તો આપના અન્ય મિત્રોને જાણ કરશો. ભલાઇ કી સપ્લાઇ
Unit: 1 : I Will Be That