Currency Exchange



રૂ. ૫૦૦ કે ૧૦૦૦ની નોટ બદલવા માટે 



* રૂ. ૫૦૦ કે ૧૦૦૦ની નોટ બદલાવવા માટે આમાંથી કોઈ પણ એક દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) રજુ કરવું પડશે:
     ૧. આધાર કાર્ડ
     ૨. વોટર આઈડી 
     ૩. ડ્રાઈવિંગ લાઇસન્સ
     ૪. પાસપોર્ટ
     ૫. પાન કાર્ડ
     ૬. રાશન કાર્ડ
     ૭. નરેગા કાર્ડ
     ૮. અન્ય સરકારી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ)

* ચલણી નોટ વિનિમય (વટાવવા) નું ફોર્મ : ડાઉનલોડ કરો 

ખાસ નોધ:

  • નોટ બદલવા માટે એક વ્યકિત દીઠ રૂ. ૪,૦૦૦ બદલવામાં આવશે.
  • એક દિવસમાં રૂ. ૪,૦૦૦ થી વધુ બદલી શકાશે નહિ.
  • નોટ બદલવા માટે જરૂરી ફોર્મ અને ઓળખના પુરાવાની નકલ સામેલ કરવી પડશે, તો જ નોટ બદલી શકાશે.
  • રૂ. ૫૦,૦૦૦ કે તેથી વધુ ભરનારે પાન નંબર લખવો અને તે બેંક માં આપેલો હોવો જોઈએ.
  • એક દિવસમાં રૂ. ૧૦,૦૦૦ થી વધુ ઉપાડી શકાશે નહિ.
  • અઠવાડિયામાં વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦ ઉપાડી શકાશે.

સૌથી મહત્વનું:
     જરૂરી નથી કે ચલણી નોટ માત્ર ને માત્ર બેંકમાં જ બદલો. પોસ્ટ ઓફિસમાં પણ આ કામ કરી શકાય છે.

તા: ૧૦-૧૧-૨૦૧૬ ના સમાચાર પત્રો માં આવેલ સમાચાર મુજબ:
ગુજરાત ગાર્ડિયન : 

નવગુજરાત સમય:

સંદેશ: