Rojgaar 10-11-2016
રોજગાર સમાચાર 


ગુજરાત રાજ્યની હાલની અને આવનાર સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિક ડાઉનલોડ કરો...

આ અંકમાં શું વાંચશો? ? ? 

૧. ૮૪ જેટલાં ડીસ્ટ્રીકટ કોચની ભરતી (રમત ગમત વિભાગ, ગુજરાત સરકાર)
૨. મધ્ય ગુજરાત વીજ કં. લિ. દ્વારા વિદ્યુત સહાયકની ભરતી
૩. કરિયર ઓપ્શન - સેનિટેશનમાં કારકિર્દીની તકો
૪. ગુજ. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૩૫૦ જેટલી ભરતી
૫. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા અંદાજીત ૩૦૦ જેટલી ભરતી
૬. અન્ય જાહેર ખબર. . .

Download Gujarat Rozgaar Samachar - 10/11/2016